ફિલ્મ મિત્રોંની સ્ટાર કાસ્ટ સાથે સંદેશ ન્યૂઝની વાતચીત : પાર્ટ-02

September 12, 2018 1250

Description
મિત્રોં…ગુજરાતની આ પહેલી હિંદી ફિલ્મ જાણે ગુજરાતીઓ માટે એક સ્પેશિયલ ગિફ્ટ બની છે. અને હવે ફિલ્મ મિત્રોંના સ્ટાર્સ અને ફિલ્મના મેકર્સ ખાસ પોતાના ગુજરાતી જનતામિત્રોં માટે લઈને આવી રહ્યા છે ફિલ્મ મિત્રોંનું ગ્રાન્ડ પ્રિમિયર. એ પણ ગુજરાતમાં. આવો જોઈએ.

 

Leave Comments