દેશી ગર્લ પ્રિયંકા હવે બની ચુકી છે પ્રિયંકા ચોપરા જોનસ

December 3, 2018 1190

Description

પ્રિયંકા ચોપરા હવે બની ચુકી છે પ્રિયંકા ચોપરા જોનસ. નિક જોનસ સાથે પ્રિયંકા ચોપરાએ 4 દિવસના શાનદાર શાહી સમારોહમાં લગ્ન કર્યા. ત્યારે જોઈએ આ લગ્નની કેટલીક ખાસ અપડેટ્સ..

તો પ્રિયંકાના શાનદાર પ્રી વેડિંગ ફંક્શન્સ બાદ કઈ રીતે શાહી અંદાઝમાં થઈ પ્રિયંકા નિકના લગ્ન… આવો જોઈએ.

Leave Comments