ફિલ્મી જગતની દિવાળીનું હટકે આયોજન, જુઓ Video

November 7, 2018 935

Description

બૉલિવૂડની રંગરંગીલી દુનિયામાં દિવાળીનું સેલિબ્રેશન ઓલ્વેઝ હોય હટકે. સ્ટાર્સ પાર્ટીઝ કરે. અને ગ્લેમરના રંગો વિખેરે. પણ જો પરફોર્મન્સ. લુક્સ અને અંદાઝની બાબતમાં આપણા સ્ટાર્સને કોઈ ફટાકડાનું ઉપનામ આપવું હોય તો શું આપી શકાય. આવો જોઈએ.

 

Leave Comments