દીપિકા અને રણવીર મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કર્યા

December 1, 2018 1880

Description

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહે 14-15 તારીખે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા. ત્યારે બેંગલુરુ અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યા બાદ દીપિકા અને રણવીર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા.

દીપવીરે પોતાના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા. રણવિર-દીપિકા બંને પારંપરિક ભારતીય પરિધાનમાં જોવા મળ્યા. બંનેના ડ્રેસનું કલર કૉમ્બિનેશન લગભગ એક જેવું જોવા મળ્યું.

Leave Comments