વેક્સિન લીધા બાદ પણ ફિલ્મ અભિનેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત

March 27, 2021 965

Description

ફિલ્મ અભિનેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત થયા છે. વેક્સિન લીધા બાદ પણ પરેશ રાવલને કોરોનાએ ના છોડ્યા. પરેશ રાવલે ટ્વીટ કરીને માહિતી આપી.

 

Leave Comments

News Publisher Detail