PM નરેન્દ્ર મોદી ફિલ્મમાં વિવાદિત થયેલ સોંગ રિલીઝ

March 28, 2019 1130

Description

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાંથી જે ગીતને લઈને વિવાદ થઈ રહ્યો છે એ સોંગ સુનો ગૌર સે દુનિયાવાલોં રિક્રિએટેડ વર્ઝનમાં રિલીઝ થઈ ચુક્યું છે. ઓરિજિનલી શંકર મહાદેવન દ્વારા ગાવામાં આવેલા આ સોંગને સિદ્ધાર્થ મહાદેવને અવાજ આપ્યો છે. અને ગીતના શબ્દોમાં થોડા બદલાવ કરવામાં આવ્યા છે.

Leave Comments