એક્ટ્રેસ મૌની રોયે ફિલ્મ નિર્માતા સામે લગાવ્યા આવા આરોપ

June 2, 2019 950

Description

એક્ટ્રેસ મૌની રોયને નવાઝુદ્દિન સિદ્દિકીની ફિલ્મ બોલે ચૂડિયાંમાંથી આઉટ કરી દેવામાં આવી છે. ત્યારે મૌની અને ફિલ્મના મેકર્સ વચ્ચે સામસામે આરોપ લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ.

Leave Comments