CELEBRITY બોલે છે : જાણો સિંગર જીગરા ચૂંટણી વિશે શું માને છે

March 30, 2019 1055

Description

આગામી લોકસભા ચૂંટણી હવે ગણતરીના દિવસો દૂર છે ત્યારે સેલિબ્રીટીઓ ચૂંટણીને લઇને શું માને છે તે આપણે જાણીશું સેલીબ્રીટી બોલે છે માં. આજે આપણે મળીશું સિંગર જીગરા એટલે કે જીગરદાન ગઢવીને અને જાણીએ તેઓ ચૂંટણી વીશે શું માને છે ?

Leave Comments