બોલીવુડની બંને ચર્ચાસ્પદ ફિલ્મોને મળ્યું બમ્પર ઓપનિંગ

January 11, 2019 455

Description

એક ફિલ્મ કે જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની લાચારી બતાવવામાં આવી છે  અને બીજી ફિલ્મ ઉરી કે જેમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહાદૂરીની વાત કરતી બંને ફિલ્મોને બમ્પર ઓપનિંગ મળ્યું છે. જુઓ આ ખાસ રિપોર્ટ

Leave Comments