બોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન-અનેક મોટા નામ

September 22, 2020 635

Description

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનનાં કેસમાં એક પછી એક પડળો ખુલતા જાય છે અને સામે આવતા જાય છે એક પછી એક મોટા નામ. અત્યાર સુધી આ આ ડ્રગ કનેક્શનમાં 5 અભિનેત્રીઓનાં નામ સામે આવી ચૂક્યા છે.

Leave Comments