બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતે આ જાણીતા કલાકારોને આપી ધમકી

February 9, 2019 1400

Description

બોલિવુડની બિન્દાસ ગર્લ કંગના રણૌતે ધમકી આપી છે. બોલિવુડના કેટલાંક જાણીતા કલાકારને ધમકી આપી હતી.  હદમાં રહે નહીં તો લગાવી દઈશ વાટ તેવું કંગનાએ કહ્યું હતુ. એક કાર્યક્રમમાં કંગનાએ બોલીવુડ પર ગુસ્સોકાઢ્યો. ‘ક્વીન ઓફ ઝાંસી’ને બોલિવુડ તરફથી પ્રતિસાદ ન મળતા કંગના ભડકી હતી.

Leave Comments