સદીના મહાનાયક અમિતાભ બચ્ચનસોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ક્યારેક ટ્વીટ તો ક્યારેક બ્લોગ લખીને અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. ત્યારે તે પોતાની જિંદગીના અલગ અલગ કિસ્સા પણ શેર કરતાં રહે છે અને ફેન્સ સાથે વાતો કરતા રહે છે. પરંતુ આ વખતે નવા બ્લોગમાં બીગ બીએ બધાને ઝાટકો આપ્યો છે. બ્લોગમાં અમિતાભે જણાવ્યું કે મેડિકલ કંડીશનના કારણે તેની એક સર્જરી થવા જઈ રહી છે.
Leave Comments