બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 78મો જન્મદિવસ

October 11, 2020 545

Description

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 78મો જન્મદિવસ સાદગીપૂર્ણ રીતે મનાવી રહ્યા છે. વર્તમાન સમયમાં બચ્ચન ગેમ રીયાલિટી શો કૌન બનેગા કરોડપતિના 12ના શૂટીંગમાં વ્યસ્ત છે. અને આજે પણ શો ના સેટ પર જ સેલિબ્રેશન કરવામાં આવશે.

Leave Comments