ધોનીના ગ્લવ્ઝ વિવાદ પર બૉલિવૂડ સેલેબ્સે આપ્યા પોતાના રિએક્શન

June 7, 2019 680

Description

વર્લ્ડકપ 2019માં ભારતની દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્ઝ સૌથી વધારે ચર્ચામાં રહ્યા. લાઈમલાઈટમાં રહેલા ધોનીના ગ્લવ્ઝ પર આઈસીસી દ્વારા ઓબ્જેક્શન ઉઠાવવામાં આવ્યું.

હવે ધોનીના ગ્લવ્ઝને લઈને ચાલી રહેલા આ વિવાદ પર બૉલિવૂડ સેલેબ્સે પણ પોતાના રિએક્શન આપ્યા છે. જોઈએ આ અહેવાલમાં.

Leave Comments