બોલીવુડ ફિલ્મ્સમાં ઘણા કલાકારોએ બાપૂના પાત્ર નિભાવ્યા

October 2, 2019 650

Description

2 ઓક્ટોબર 2019..મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ. અને આ મોકા પર આખો દેશ મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે ત્યારે ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વના અલગ અલગ પહેલુઓને ફિલ્મમેકર્સે પરદા પર અંકિત કરવાની કોશિશ કરી ..આ ફિલ્મ્સમાં ઘણા બહેતરીન કલાકારોએ બાપૂના કિરદાર નિભાવ્યા.

Leave Comments