બૉલિવૂડનું પણ કશ્મીર સાથે ખાસ કનેક્શન

August 6, 2019 515

Description

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ કશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશના રુપમાં વિભાજન કરવા અને આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો જેનો આખો દેશ સમર્થન કરી રહ્યો છે. ત્યારે બૉલિવૂડનું પણ કશ્મીર સાથે ખાસ કનેક્શન રહ્યું છે..આવો જાણીએ.

Leave Comments