બૉલિવૂડના ખિલાડી કુમાર અક્ષયનો આજે 52મો બર્થ ડે

September 9, 2019 230

Description

બૉલિવૂડના ખિલાડી કુમાર અક્ષયનો 52મો બર્થડે છે અને અક્ષય કુમાર પોતાના હર અંદાઝથી બૉલિવૂડ પર કરે છે રાજ..ખાન્સને ટક્કર આપનારા અક્ષય કુમારની જર્ની પર કરીએ એક નજર.

Leave Comments