બિગબીએ પોતાના બ્લૉગમાં લખ્યું કે, મારે રિટાયર થઈ જવું જોઈએ

November 28, 2019 275

Description

બિગબી અમિતાભ બચ્ચને એક ખુબ જ મોટી અને ચોંકાવનારી વાત પોતાના બ્લૉગમાં કરી છે.અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું કે, મારે રિટાયર થઈ જવું જોઈએ. મારું દિમાગ કંઈક અલગ વિચારી રહ્યું છે અને આંગળીઓ કંઈક અલગ કરી રહી છે. અમિતાભે પોતાના પર્સનલ બ્લૉગ પર આ વાત લખી હતી. બિગબીના ફૅન્સ માટે આ ખુબજ ચોંકાવનારી વાત કહી શકાય. બિગબીએ પોતાની ઉંમર અને સ્વાસ્થ્યને લઈને આ વાત કહી હોય તેવું લાગી રહ્યું છે.

Leave Comments