એશ્વર્યા અને આરાધ્યાને કરાયા ડિસ્ચાર્જ

July 27, 2020 620

Description

એશ્વર્યા અને આરાધ્યાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા છે. 10 દિવસની સારવાર બાદ રજા અપાઈ છે.

Leave Comments