અભિનેત્રી કાંચી સિંહે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી

September 3, 2019 935

Description

અભિનેત્રી કાંચી સિંહે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી, મુંબઈમાં આવેલા તેમના આવાસે પરિવાર સહિત ગણેશજીની પૂજા -અર્ચના કરી અને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. ગણેશ ચતુર્થીના પ્રસંગે મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave Comments