અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યો આપધાત

June 14, 2020 950

Description

બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આપધાત કર્યો છે.  મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. સુશાંતસિહે એમ.એસ. ધોનીની બાયોપિકમાં કામ કર્યુ હતુ.  નોકરે પોલીસને તેમનાં આપઘાત વિશે જાણ કરી હતી. તેમના આપઘાત વિશે હજી કોઈ પણ કારણ સામે આવ્યુ નથી. ઘટના સ્થળે મુંબઈ પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી.

Leave Comments