“હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું” ફિલ્મના સ્ટાર્સ સંદેશની મુલાકાતે

March 2, 2019 1655

Description

નાના બાળકોના સપના ખુબજ મોટા હોય છે તેમના સપનાઓમાં તાકાત પણ ખુબ હોય છે. ત્યારે વાત કરીએ ફિલ્મ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છુંની જેમાં નાનકડાં નરેન્દ્રનાં નાના પગલાની હરણફાડ દુનિયામાં તબ્દીલ થવાની એક સફરની વાત જોવા મળી રહી છે.

તો ફિલ્મ હું છું નરેન્દ્ર મોદીનાં ડાયરેક્ટર અનિલ નારાયણી, સુુપર ટેલેન્ટ્ડ એક્ટર કરણ પટેલ, પ્રોડ્યુસર નેહા પટેલ અને હર્ષધી સંદેશ ન્યૂઝનાં સ્ટૂડિયોમાં ઉપસ્થિત છે. તો તેમની સાથે થઈએ રૂબરૂ…

Leave Comments