સુશાંતસિંહ રાજપૂત કેસમાં નવો વળાંક

July 31, 2020 605

Description

સુશાંતસિંહ રાજપૂત સુસાઈડના મામલામાં ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. તો બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ મુંબઈ પોલીસ પર બિહાર પોલીસને તપાસમાં મદદ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે અને સીબીઆઈ તપાસની જરૂર હોવાનું જણાવ્યું છે.

Leave Comments