બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર પોતાની મેડિકલ કનડિશન વિશે પોસ્ટ કરતાં ચાહકોમાં ચિંતા ફેલાઈ. અંતે બચ્ચને મોતિયોનું ઓપરેશન કરાવ્યાનું ખુલ્યું.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનસોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ક્યારેક ટ્વીટ તો ક્યારેક બ્લોગ લખીને અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. ત્યારે તે પોતાની જિંદગીના અલગ અલગ કિસ્સા પણ શેર કરતાં રહે છે અને ફેન્સ સાથે વાતો કરતા રહે છે. પરંતુ આ વખતે નવા બ્લોગમાં બીગ બીએ બધાને ઝાટકો આપ્યો છે. બ્લોગમાં અમિતાભે જણાવ્યું […]
અભિનેતા રાજીવ કપૂરનું નિધન થયું છે. 58 વર્ષની વયે રાજીવ કપૂરનું નિધન થયું. હાર્ટ એટેક આવતા નિધન થયું છે. ભાભી નીતૂ કપૂરે આ વાતની પુષ્ટિ કરી છે.
સૈફઅલી ખાન અને ડિમ્પલ કાપડિયાની વેબસિરીઝ ‘તાંડવ’ શુક્રવારે રિલીઝ થઇ. જોકે તે સિરીઝને મુદ્દે વિવાદ શરૂ થઇ ચૂક્યા છે. ભાજપના વિધાનસભ્ય રામ કદમે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર નિશાન સાધતાં જણાવ્યું કે સૈફ ફરી એવી વેબસિરીઝનો ભાગ બન્યા છે કે જેમાં હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું […]
ફિલ્મ અભિનેતા આમિરખાન જૂનાગઢમાં છે. જેમાં સાસણમાં પરિવાર સાથે સિંહ દર્શન કરશે. સાસણના DCF સહિતનો સ્ટાફ થયો રવાના.
પાડોશી દેશ પાકિસ્તાનમાં નયા પાકિસ્તાનના સુત્રથી બનેલી આ નવી સરકારના શાસનમાં એક કામ ખુબ સરસ થઇ રહ્યું છે અને એ છે રેકોર્ડ તોડવાનું. ઇમરાન ખાન પૂર્વ વડાપ્રધાનના રેકોર્ડ તોડતા સારી રીતે શીખી ગયા છે. ના, ના. કોઇ સારા કામને લઇને નહીં પરંતુ, પાકિસ્તાનની જનતાને મોંઘવારીના ડામ આપવાના રેકોર્ડ, ઇતિહાસમાં ક્યારેય ન પહોંચી હોય એ સ્તર […]
ફિલ્મ મેકર કરન જોહરને NCBએ ફટકારી નોટિસ છે. NCBએ કરન જોહર પાસેથી માંગી પાર્ટીની માહિતી. કરન જોહર દ્વારા આયોજીત થતી પાર્ટીની માહિતી. વાયરલ થયેલા એક વીડિયોના આધારે ફટકારી નોટિસ. પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગને લઇને NCBને શંકા છે. નોટિસમાં પ્રતિક્રિયા અને પુરાવાની પણ કરી છે માગ.
ગાંધીનગર FSLએ બે વર્ષનો ડેટા NCBને આપ્યો. દીપિકા, સારા અને શ્રધ્ધાના મોબાઈલનો રીપોર્ટ સોંપ્યો છે. રિયા અને અર્જુન રામપાલના મોબાઈલનો ડેટા કર્યો એકત્રીત. વોટસએપ કોલ-ચેટ અને વીડિયો ક્લિપ્સ સહિતનો ડેટા. છેલ્લા બે વર્ષના ફોનના ડેટાની એનસીબી કરશે તપાસ. ડ્રગ્સ પેડલર સાથેના કનેકશન NCB પકડી પાડશે. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે. બે […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભવામાં આવી છે.
2018 © Sandesh.