વડાપ્રધાન મોદીએ વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

April 26, 2019 965

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નામાંકિત ફોર્મ ભર્યું. તેમના નામાંકનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત ભાજપ શાસિત છ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યાં. પીએમ મોદી ઉમેદવારી પત્ર સોંપશે તે અવસરે અન્નામુદ્રક, અપના દળ તથા ઉત્તર પૂર્વ લોકતાંત્રિક ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે.

Leave Comments