હિ-મેન હેમા માલિની તરફી ચૂંટણી પ્રચાર કરતા નજર આવ્યા

April 15, 2019 590

Description

હિ-મેન હેમા માલિની તરફી ચૂંટણી પ્રચાર કરતા નજર આવ્યા. જી હા ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર મથુરા સંસદીય ક્ષેત્રથી ભાજપનાં ઉમેદવાર હેમા માલિનીનાં સમર્થનમાં યોજવાનાં આવેલી ચૂંટણી સભાને ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ સંબોધન કર્યું.

પોતાની આગવી જાટ શૈલીમાં ધમેન્દ્રએ ફિલ્મ શોલેનાં વીરૂનાં અંદાજમાં હેમા માલિની માટે જનતા પાસે મતની માંગે કરતા કહ્યુંં કે જો તમે હેમાને મત ન આપ્યો તો ” હું ફરી ટાંકી પર ચડી જઇશ”. જનસભાને સંબોધન કરતા ધર્મેન્દ્ર ઘણા ફિલ્મી ડાયલોગ પણ બોલ્યા તો પોતાને પાકા ખેડૂત પુત્ર તરીકે પ્રસ્તાપીત કરવાની સફળ કોશિશ પણ કરી હતી.

Leave Comments