PM મોદીની જીતને દુનિયાભરના દિગ્ગજોએ વધાવી

May 23, 2019 575

Description

PM મોદીને શાનદાર જીત થઈ છે ત્યારે હવે વિદેશોમાંથી પણ PM મોદી માટે શુભકામનાઓ આવી રહી છે. વિદેશના નેતાઓ પણ જીતની શુભકામના આપી રહ્યાં છે. તો બીજી તરફ તમામ દુનિયાભરના દિગ્ગજો પણ PM મોદીની જીતને વધાવી રહ્યાં છે.

Leave Comments