આજે જ્યારે ટીનેજર્સ મોબાઇલ ગેમ્સ અને આઉટીંગ વગેરેમાં સમય બગાડતા હોય છે ત્યારે અમદાવાદના ચાર ટીનેજર્સ 1, ક્રિશ પટેલ 2, નવ્યા પટેલ 3, આર્યન પટેલ અને 4 હ્દય અગ્રવાલે 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ પર ‘બ્લેક આઇ’ નામની એક સરસ મજાની શોર્ટ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ બનાવવા માટે આ ટીનેજર્સોએ 2004માં અનુરાગ કશ્યપે બનાવેલી […]
પાટણના શંખેશ્વરમાં કોરોના અંગે જાગૃતિ માટે ગ્રામજનોએ શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં ગામના જ યુવાનોએ સાથે મળી ફિલ્મ બનાવી છે. જેમાં બહારના લોકોએ ગામમાં ન આવવા અનુરોધ કર્યો છે. શંખેશ્વરના બીલીયા ગામના ગ્રામજનોની આ ફિલ્મ છે.
જેના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે તે CBIના સ્પે. ડિરેક્ટર રાકેશ અસ્થાનાનો વીડિયો વાયરલ થયો છે. આસ્થાના દ્રારા પોતાને ઈમાનદાર ઓફિસર દર્શાવતી શોર્ટ ફિલ્મ બનાવવમાં આવી હતી. આ શોર્ટ ફિલ્મ હાલ સોશીયલ મિડીયામાં ટ્રોલ થઇ છે. વીડિયોમાં અસ્થાનાને કર્તવ્યનિષ્ઠ, નિષ્ઠાવાન ઓફિસર દર્શાવાયા છેે. વીડિયોમાં અસ્થાનાની મહાપુરુષો સાથે સરખામણી કરવામાં આવી છે. સરદાર પટેલ, સ્વામી વિવેદાનંદ અને સુભાષચંદ્ગ […]
Leave Comments