‘વાયુ’ને લઈને વડોદરામાં ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા

June 12, 2019 800

Description

‘વાયુ’ને લઈને વડોદરામાં તંત્ર સજાગ થઇ ગયું છે. કલેક્ટર કચેરીએ રાહત-મદદને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે પાણીની બોટલો, બિસ્કિટના પેકેટો સહિતના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જ્યાં જરૂર પડે ત્યાં ફૂડ પેકેટોનો જથ્થો સપ્લાય કરવામાં આવશે.

Leave Comments