વડોદરામાં પોલીસના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

March 17, 2019 980

Description

વડોદરામાં પોલીસના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. બાપ, દિકરા અને દીકરી છેતરપિંડી કરતા હતાં. પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી છેતકપિંડી છે. વેપારીઓ પાસેથી સામાન ખરીદી રૂપિયા નહોતા ચૂકવતા, 3 વર્ષથી અમદાવાદ, સુરત, વડોદરામાં લોકોને બનાવતા નિશાને

Tags:

Leave Comments