વડોદરા: નશીલા પદાર્થનું સેવન કરનાર સામે SOGએ હાથ ધર્યુ ચેકિંગ

October 12, 2018 1685

Description

નવરાત્રીને લઇને વડોદરા પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. અને નશીલા પદાર્થનું સેવન કરનારની તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા SOG અને એન્ટી ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસથી ચાલતી તપાસમાં અત્યારસુધીમાં કુલ 25 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 7 પોઝિટિવ કેસ મળી આવતાં આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Leave Comments