વડોદરાવાસીઓ ઠંડીએ તોડ્યો ત્રણ વર્ષનો રેકોર્ડ

January 12, 2019 1070

Description

વડોદરામાં ઠંડીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ ઠંડીના ચમકારા છતાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો મોર્નિંગ વોક કરવાનું ચુકતા નથી. હવામાન ખાતાની આગાહી છે કે આગામી 2-3 દિવસોમાં હજુ વધુ ઠંડી પડશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave Comments