વડોદરા બોગસ માર્કશીટનું કૌભાંડ, SOGએ કરી બે આરોપીની ધરપકડ

November 2, 2018 2180

Description

વડોદરામાં સામે આવેલા બોગસ માર્કશીટ કૌભાંડ મામલે SOGએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સો MS યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓની બોગસ માર્કશીટ બનાવતા હતા. SOGએ રમેશ તડવી અને ગિરીશ શાહ નામના બે શખ્સને ઝડપી લીધા છે. ઝડપાયેલો આરોપી રમેશ તડવી રબર સ્ટેમ્પ બનાવવાનું કામ કરતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments