વડોદરામાં પુલવામા હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ

February 14, 2020 3170

Description

પાકિસ્તાનની નાપાક કરતૂતને કારણે આજના દિવસે ગત વર્ષે આપણે 40 જવાનોને ગુમાવી દીધા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાની પહેલી વરસી છે. જેમાં દેશ આખો શહીદ જવાનોને સલામ કરી રહ્યો છે.

ત્યારે વડોદરામાં પણ આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ છે. જેમાં ન્યૂ સમા રોડ પર 40 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવાઓએ વેલેન્ટાઇન ડે ન ઉજવીને કેન્ડલ માર્ચ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

Leave Comments