વડોદરાના વારસીયામાંથી મળ્યો વેપારીનો મૃતદેહ

December 2, 2019 1445

Description

વડોદરાના વારસીયામાંથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં સળગેલી હાલતમાં વેપારીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. તેમના ઘર પાસેના મેદાનમાંથી દીપકભાઇનો મૃતદેહ મળ્યો છે. ત્યારે વહેલી સવારે મંદિરે જવાનું કહી ઘરેથી વેપારી નીકળ્યા હતા.ત્યારે ક્રિકેટ રમવા આવેલા યુવાનોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ વારસિયા પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments