રવિવારની રજામાં વહેલી સવાર થી યુવાનો ક્રિકેટનો લાભ લેવા ભૂલ્યા ભાન

July 18, 2021 830

Description

રવિવારની રજામાં વહેલી સવાર થી યુવાનો ક્રિકેટનો લાભ લેવા ભૂલ્યા ભાન

શહેરના નવલખી મેદાન પર હજારો ની સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડયા

ક્રિકેટના શોખીનો નિયમો ભૂલી ને રમતમાં મશગુલ બનેલા બેજવાબદાર યુવાનો કોરોના ની તીજી લહેર ને સામે થી આમન્ત્રણ આપી રહ્યા છે

હજારો ની સંખ્યામાં ઉમટી પડેલા ક્રિકેટ રસિકો માસ્ક અને સામાજિક અંતર ના નિયમોના ઉડાવી રહ્યા છે ધજાગરા

Leave Comments

News Publisher Detail