વડોદરામાં દીપડાને પથ્થર મારતા યુવાનનો વીડિયો વાયરલ

June 27, 2019 860

Description

વડોદરામાં સયાજીબાગમાં દીપડાને પથ્થર મારતા યુવાનનો વીડિયો વાયરલ થયો છે. એક યુવક દીપડાને પથ્થર મારતો હતો અને બીજો યુવક તેનો વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારે પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે.

રેલિંગ નહીં ઓળંગવાની ચેતાવણી હોવા છતાં પાંજરાની નજકી જઇને પ્રાણીઓને પરેશાન કરે છે. અગાઉ પણ સિક્યુરિટી હોવા છતાં આવા અનેક બનાવો બન્યા છે.

Leave Comments