સાધનોની ખરીદી મામલે શિક્ષણ સમિતિ વિવાદમાં આવી

August 21, 2021 800

Description

શિક્ષણ સમિતિના કથિત કૌભાંડ બાદ ફરી એક વાર સાધનોની ખરીદી મામલે શિક્ષણ સમિતિ વિવાદમાં આવી છે. વડોદરામાં થોડા દિવસ અગાઉ જ શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓની ભરતી માટે 29 લાખનું ઉઘરાણું થતા શંકાસ્પદ કૌભાંડ ચર્ચામાં આવ્યું હતું.. ત્યારે હવે શિક્ષણ સમિતિના પૂર્વ બોર્ડની સમાપ્તિ બાદ શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા 3 કરોડ રૂપિયા ખરીદીનો વિવાદ બહાર આવ્યો છે. ફાયરસેફટીના સાધનો ખરીદ્યા તો ખરા પણ તેની ગુણવત્તા અને કાળજી સામે કોંગ્રેસના નગરસેવકે સવાલ ઉઠાવ્યા છે.. કરોડોના સાધનોની અવદશા સત્તાધિશોની અણઆવડનો પૂરાવો છે..

Leave Comments

News Publisher Detail