વડોદરા રેલવે સ્ટેશન પાસેથી મળી યુવકની લાશ

July 20, 2019 1025

Description

વડોદરા રેલવે સ્ટેશન પાસેથી યુવકની લાશ મળી આવી છે. પ્લેટફોર્મ નંબર 6 પાસેથી અજાણ્યા યુવકની લાશ મળતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયાની આશંકા છે. રેલવેની દિવાલ પર પણ લોહીના ડાઘા મળી આવ્યા છે. પોલીસે યુવકની લાશને કબજે કરીને આ મામલે તપાસ હાથ ધરી છે.

Leave Comments