ગુજરાતનું ગૌરવ, વડોદરાની આયુષી બની મિસ ટીન ઈન્ટરનેશનલ

December 21, 2019 1835

Description

વડોદરાની દિકરીએ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. જેમાં વડોદરાના આનંદ વિદ્યા વિહાર સ્કુલની વિદ્યાર્થીની આયુષી ઘોળકીયાએ મીસ ટીન ઈન્ટરનેશનલ 2019નો ખીતાબ મેળવ્યો છે. ત્યારે આયુષી ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ સાથે માત્ર 14 વર્ષની ઉમરે આયુષીએ હેપી ગો હેપી કલ્બની શરુઆત પણ કરી હતી. જે વૃદ્ધાશ્રમ માટે કામ કરે છે. તેંમજ આયુષીએ કથકમાં પણ વીસારદ પ્રાપ્ત કરેલ છે.

Leave Comments