વડોદરામાં વાહનચાલકની બેદરકારીએ લીધો ભોગ

June 28, 2020 1325

Description

વડોદરામાં બેદરકારીએ જીવ લીધો છે. ટ્રેનની અડફેટે બાઈક ચાલકનું મોત થયું છે. બાજવા-રણોલી રેલવે ફાટકનો બનાવ સામે આવ્યો છે. 21 જૂનની ઘટનાના CCTV સામે આવ્યા છે.

 

Leave Comments