વડોદરાના ડભોઇમાં સાહસિક ખેડૂતે કરી થાઇ જામફળની સફળ ખેતી

December 19, 2018 965

Description

બદલાતા સમય સાથે ખેડૂતો ખેતીમાં અવનવી ક્રાંતિ કરી રહ્યાં છે. દેશમાં વિદેશી ફળોની વાવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભાવપુરા ગામના સાહસિક ખેડૂત મહેશભાઇએ થાઇ જામફળની સફળ ખેતી કરી છે.

Leave Comments