વડોદરાના નાગરવાડામાં પથ્થરમારો થયો

November 21, 2020 275

Description

વડોદરાના નાગરવાડામાં પથ્થરમારો થયો છે. જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. તેમાં ટોળાએ વાહનોમાં તોડફોડ કરી છે. તેમજ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments