ચીનમાં ફસાયેલી 18 વર્ષની શ્રેયાના પરિવાર સાથે સંદેશ ન્યૂઝની ખાસવાત

January 27, 2020 455

Description

ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. ત્યારે ચીનના વુહાનમાં ગુજરાતના 20 વિધાર્થીઓ ફસાયા છે. વાયરસના ભરડામાં વિધાર્થીઓ આવે જશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકાર પાસે મદદ માગી છે. જેમાં વડોદરાની શ્રેયા નામની યુવતી ફસાઇ છે. ચીનમાં 18 વર્ષિય શ્રેયા MBBSનો અભ્યાસ કરે છે. વડોદરાની યુવતી ચીનમાંથી બહાર નિકળવા ગુહાર લગાવી રહી છે. વુહાનમાં અત્યાર સુધી 56 લોકોના મોત નિપજયા છે. જેને પગલે લોકો ભયભીત થયા છે.

Leave Comments