વડોદરાના વાઘોડિયામાં તસ્કરો ત્રાટક્યાં

February 13, 2020 335

Description

વડોદરાના વાઘોડિયામાં તસ્કરો ત્રાટક્યાં હતા. જેમાં પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. વાઘોડિયાના સદગૂરૂ કબીર ફાર્મ હાઉસમાં દાગીના, રોકડ અને કારની લૂંટ કરવામાં આવી હતી.

Leave Comments