જુઓ, વડોદરાના સાંસદના કામના લેખા જોખા, સંસદનું પંચનામું

March 19, 2019 1010

Description

કેન્દ્રમાં જે-તે શહેર કે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં સાંસદનાં કામોનો હિસાબ કિતાબ કરવાનો હવે સમય છે. એવામાં જનતા હવે પોતાનાં સાંસદોએ તેમની માટે કરેલાં કામોને મુલવી રહી છે. ત્યારે જોઇએ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના કામના લેખાજોખા,

Tags:

Leave Comments