વડોદરાના કરજણમાં કાર અકસ્માતમાં એકનું મોત થયું

April 21, 2021 1460

Description

વડોદરાના કરજણમાં કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રસ્તો ક્રોસ કરતાં સમયે કારની ટક્કરથી આ શખ્સનું મોત નિપજતાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments

News Publisher Detail