વડોદરામાં ભાજપ મહિલા મોરચાએ આર્મી જવાનો ને રાખડી બાંધી

August 14, 2019 1070

Description

વડોદરા મહાનગર મહિલા મોરચાની મહિલાઓ દ્વારા આર્મી જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધની અનોખી ઉજવણી કરવામાં આવી. સાંસદ રંજનબેન ભટ્ટ, ડો. જીગીષાબેન શેઠ, ધારાસભ્ય મનીષા વકીલ, સીમા મોહિલે સહિતની મહિલાઓ દ્વારા રક્ષાબંધનની ઉજણી સેનાના જનાનો સાથે કરવામાં આવી. દુર્ગામાતાના મંદિર ખાતે અનોખુ આયોજન કરવામાં આવ્યું. દેશના રક્ષકોની રક્ષા કાજે રાખડી બાંધવામાં આવી.

Leave Comments