ફિલ્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગૌરી મિશ્રાને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

January 24, 2020 1055

Description

2020ના બાળશક્તિ પુરસ્કારમાં ઉત્તર પ્રદેશમાં રહેતી ગૌરી મિશ્રાનો પણ સમાવેશ થયો છે. એમિટી ઇન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી ગૌરી મિશ્રા પિયાનો વગાડે છે. આ ઉપરાંત અન્ય ફ્યુઝન મ્યુઝિકમાં પણ તેમણે મહારત મેળવી છે. આ ફિલ્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગૌરી મિશ્રાને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

 

 

 

Leave Comments