પાદરાના ડભાસા પાસેની સ્પ્રે બનાવતી કંપનીમાં ભીષણ આગ

January 8, 2019 590

Description

પાદરાના ડભાસા પાસેની સ્પ્રે બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. સ્પ્રે બનાવતી એરો માડી ફ્રાન્સ કંપનીમાં ભયંકર આગ આજુબાજુના વિસ્તારોમાં પણ પ્રસરી છે.

ફાયર ફાયટરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. રાત્રિના 3 વાગ્યાની આસપાસ આગ લાગી છે.. આગના કારણે પાદરા જંબુસર હાઇવે બંધ કરાયો છે.

Leave Comments